દસ્ક્રોઈ: ગુજરાતમાં આ વર્ષે ચોમાસું મોડું પડતા ખેડૂતોની ચિંતા વધી,હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું મોડું પડતા ખેડૂતોની ચિંતા વધી:2025માં 16મી જૂને બેસી ગયું હતું, અલનીનોના કારણે આ વર્ષે સામાન્ય કરતા ઓછા વરસાદની શક્યતા ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂને ચોમાસું બેસી જતું હોય છે અને 30 જૂન સુધીમાં આખા રાજ્યને કવર કરી લેતું હોય છે. પરંતુ, આ વર્ષે 15 જૂન વિતી ગયા બાદ પણ હજી ચોમાસાનું આગમન થયું નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી ગુજરાતમાં સત્તાવાર ચોમાસાના આગમનનું કોઈ પૂર્વાનુંમાન નથી. મહારાષ્ટ્ર સંપૂર્ણ કવર થયા બાદ જ ગુજર