Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

મહુવા: મહુવાના બારતાડ ગામે બગાસમાં લાગી ભયાનક આગ, ફાયરની ટીમ ઘટના સ્થળે.

Mahuva, Surat | Feb 14, 2026
સુરત જિલ્લા ના મહુવા તાલુકાના બારતાડ ગામમાં વહેલી સવારમાં આગની ઘટના સામે આવી છે બારતાડ ગામે ચાલતા ગોળના કોલ નજીક ગોળ બનાવવા માટે રાખેલ વિશાળ બગાસના જથ્થામાં આગ લાગવા પામી હતી.વહેલી સવારમાં આગની ઘટના થી અફરા તફરી નો માહોલ સર્જાયો હતો.ઘટના અંગે બારડોલી ફાયર વિભાગને જાણ કરાતા બારડોલી ફાયર વિભાગ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે જ્યારે આ આગની ઘટનામાં હજુ સુધી કોઈપણ જાનહાની ના સમાચાર જાણવા મળ્યા નથી.

MORE NEWS

મહુવા-અંબિકાના યુવાનોની લડત રંગ લાવી! કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાથી ગૂંજી ઉઠ્યો વિજયનાદ! 🎇🙌
​🔥 યુવાનોની તાકાત આગળ મંત્રીએ પણ આપવું પડ્યું રાજીનામું! 🔥
પોલીસે ડીટેન કર્યા તો યુવાનોએ જેલમાં જ ફટાકડા ફોડીને મનાવ્યો વિજય ઉત્સવ! 🎆
યુવાનોનો એક જ અવાજ: "પેપર લીક બંધ કરો, શિક્ષણ બચાવો!" 💯

​#GujaratiNews #GujaratNewsOnline #BreakingNews   #NewsUpdate #FacebookNews  #trendingnews  #YouthPower #StudentProtest #PublicAwareness #JanJagriti #SuratNews #SuratDistrict  #MahuvaNews #ambikanews  #Miyapur #Anaval #southgujarat  #suratupdate ​#PaperLeak #EducationSystem  #savegovernmentschools  #StudentRights #YouthProtest #VijayUtsav #PoliceDetain  #TruthTriumphs #Thesatyamevnews

મહુવા-અંબિકાના યુવાનોની લડત રંગ લાવી! કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાથી ગૂંજી ઉઠ્યો વિજયનાદ! 🎇🙌 ​🔥 યુવાનોની તાકાત આગળ મંત્રીએ પણ આપવું પડ્યું રાજીનામું! 🔥 પોલીસે ડીટેન કર્યા તો યુવાનોએ જેલમાં જ ફટાકડા ફોડીને મનાવ્યો વિજય ઉત્સવ! 🎆 યુવાનોનો એક જ અવાજ: "પેપર લીક બંધ કરો, શિક્ષણ બચાવો!" 💯 ​#GujaratiNews #GujaratNewsOnline #BreakingNews #NewsUpdate #FacebookNews #trendingnews #YouthPower #StudentProtest #PublicAwareness #JanJagriti #SuratNews #SuratDistrict #MahuvaNews #ambikanews #Miyapur #Anaval #southgujarat #suratupdate ​#PaperLeak #EducationSystem #savegovernmentschools #StudentRights #YouthProtest #VijayUtsav #PoliceDetain #TruthTriumphs #Thesatyamevnews

Mahuva, Surat | Jul 25, 2026

મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જીકીયારી ગામનો કોઝવે નદીના પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ; વાહનચાલકોને સાહસ ન કરવા તંત્રનો અનુરોધ...

ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે લોકોને સચેત રહેવા અને પાણીમાં ન જવા તંત્રનો અનુરોધ...

​#MorbiNews #MorbiRain #Gikiyari #GhodadhroiDam #Monsoon2026 #GujaratRain #SatyamevNews #GujaratNews #RoadClosed #SafetyAlert #MorbiUpdate #Alerta #Thesatyamevnews

મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જીકીયારી ગામનો કોઝવે નદીના પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ; વાહનચાલકોને સાહસ ન કરવા તંત્રનો અનુરોધ... ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે લોકોને સચેત રહેવા અને પાણીમાં ન જવા તંત્રનો અનુરોધ... ​#MorbiNews #MorbiRain #Gikiyari #GhodadhroiDam #Monsoon2026 #GujaratRain #SatyamevNews #GujaratNews #RoadClosed #SafetyAlert #MorbiUpdate #Alerta #Thesatyamevnews

Mahuva, Surat | Jul 24, 2026

🚨 બ્રેકિંગ ન્યૂઝ: નવસારીના મેંધરમાં ભારતીય કૉસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન! ૨ હેલિકોપ્ટરથી ૩૦ લોકો એરલિફ્ટ, અત્યાર સુધી ૧૭૦ લોકોનું સફળ રેસ્ક્યૂ

​#NavsariNews #GujaratRain #CoastGuard #RescueOperation #Navsari #GujaratFlood #DisasterManagement #HelicopterRescue #IndianCoastGuard #BreakingNews #GujaratNews #Monsoon2026 #Liveupdates #Thesatyamevnews

🚨 બ્રેકિંગ ન્યૂઝ: નવસારીના મેંધરમાં ભારતીય કૉસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન! ૨ હેલિકોપ્ટરથી ૩૦ લોકો એરલિફ્ટ, અત્યાર સુધી ૧૭૦ લોકોનું સફળ રેસ્ક્યૂ ​#NavsariNews #GujaratRain #CoastGuard #RescueOperation #Navsari #GujaratFlood #DisasterManagement #HelicopterRescue #IndianCoastGuard #BreakingNews #GujaratNews #Monsoon2026 #Liveupdates #Thesatyamevnews

Mahuva, Surat | Jul 24, 2026

મહુવા: મહુવાના બારતાડ ગામે બગાસમાં લાગી ભયાનક આગ, ફાયરની ટીમ ઘટના સ્થળે. - Mahuva News