ગોધરા: ચોમાસા પૂર્વે પાલિકા એક્શનમાં, ભુરાવાવ અને શહેરા ભાગોળ વિસ્તારમાં ખુલ્લી ગટરોની સફાઈ કામગીરી હાથ ધરાઈ
ચોમાસા પૂર્વે પાલિકા એક્શનમાં, ભુરાવાવ અને શહેરા ભાગોળ વિસ્તારમાં ખુલ્લી ગટરોની સફાઈ કામગીરી હાથ ધરાઈ,ગોધરા શહેરમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી તેજ કરવામાં આવી છે. શહેરના નીચાણવાળા અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ગટર સફાઈનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે