બલેશ્વર વિરાટ ફેશન મીલમાં નોકરીએથી છૂટી પોતાના સાળા મનીષને મળી યુનીકોન મોટરસાયકલ નંબર GJ 19 BN 2591 લઈને કડોદરા ઘરે પાછા આવતા હતા ત્યારે કરણ ગામની સીમમાં મુબઇથી અમદાવાદ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર રાત્રીના સવા બાર વાગ્યાના અરસામાં એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ફરીયાદી સરીતાદેવી અવધેશ રાયના 37 વર્ષીય પતિ અવધેશ રાજકુમાર રાય, મૂળ બિહાર અને હાલ રહે. કડોદરા અરિહંત પાર્ક 2, નાઓને અડફેટમા લેતા ઘટના સ્થળે મોત