ગોધરા: ગોધરા શહેરમાં આવતીકાલે પાણી પૂરવઠો મળવાની શક્યતા નહિવત મોટી કાંટડી સંપની મુખ્ય પાઇપ લાઇનમાં ભંગાણ
ગોધરા શહેરમાં આવતીકાલે પાણી પૂરવઠો મળવાની શક્યતા નહિવત મોટી કાંટડી સંપની મુખ્ય પાઇપ લાઇનમાં ભંગાણ,ના સમારકામ ને લઈ આવતી કાલે પાણી કાપની શક્યતા મોડી રાત સુધી મા પાઇપ લાઇનના સમારકામ પૂર્ણ થયા બાદ પાણી પૂરવઠો મળવાની શક્યતા,ગોધરા શહેરમાં આવતીકાલે પાણી પુરવઠો ખોરવાયેલો રહે તેવી સંભાવના, જેથી નાગરિકોએ પાણીનો વપરાશ સાવચેતીપૂર્વક કરવો પડશે. મળતી માહિતી મુજબ, ગોધરા નગરપાલિકા હસ્તકના કાંટડી સંપની મુખ્ય સપ્લાય પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાયું છે. આ ટેક