Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: વેકેશન પૂર્ણ થતા આજથી શાળાઓનો પ્રારંભ થયો, વિવિધ વિસ્તારની શાળાઓમાં કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયુ

Bhavnagar City, Bhavnagar | Jun 8, 2026
ભાવનગર ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી જિલ્લાભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો. શહેરના પાનવાડી, વડવા, કુંભારવાડા સહિતના વિસ્તારની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક, ફૂલવર્ષા અને મીઠાઈ આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. લાંબા વિરામ બાદ વિદ્યાર્થીઓમાં પણ શાળા પ્રવેશને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. શિક્ષકો અને શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અભ્યાસમાં મન લગાવવા અપીલ કરવામાં આવી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: વેકેશન પૂર્ણ થતા આજથી શાળાઓનો પ્રારંભ થયો, વિવિધ વિસ્તારની શાળાઓમાં કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયુ - Bhavnagar City News