Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરામાં ખાલસા પંથ સ્થાપના દિવસની ભાવભીની ઉજવણી, ભુરાવાવ સ્થિત ગુરુદ્વારામાં અખંડ પાઠ અને લંગરનું આયોજન

Godhra, Panch Mahals | Apr 14, 2026
ગોધરામાં ખાલસા પંથ સ્થાપના દિવસની શ્રદ્ધાભરી ઉજવણી કરવામાં આવી. ગુરુ ગોવિંદસિંહજીએ 1699માં સ્થાપેલા ખાલસા પંથના અવસર પર ભુરાવાવ સ્થિત ગુરુદ્વારામાં 48 કલાકનો અખંડ પાઠ યોજાયો, જેનો સમાપન ધાર્મિક વિધિઓ સાથે થયો. ત્યારબાદ કીર્તન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા. આ દરમિયાન 48 કલાક સતત લંગર સેવા ચાલી, જેમાં તમામ સમાજના લોકો ભેદભાવ વિના એક સાથે ભોજન લીધું. કાર્યક્રમમાં શીખ સમાજ સાથે અન્ય સમાજના લોકો પણ સેવાભાવથી જોડાયા અને સફળ આયોજન કર્ય

MORE NEWS