દસ્ક્રોઈ: અકસ્માતના કેસમાં આરોપીને જામીન આપવા HCનો ઈનકાર:ટ્રક માલિકના પુત્રે ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોવા છત્તા ટ્રક ચલાવવા આપ્યો
અકસ્માતના કેસમાં આરોપીને જામીન આપવા HCનો ઈનકાર:ટ્રક માલિકના પુત્રે ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોવા છત્તા ટ્રક ચલાવવા આપ્યો, સુરેન્દ્રનગરમાં 7 લોકોને કચડી નાખ્યા હતા સુરેન્દ્રનગરના લખતર પોલીસ મથકે ચાલુ વર્ષે ત્રણ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે પૈકી સોહિલ રબારી નામના આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે ચાર્જશીટ પહેલા આરોપીને પ્રાથમિક દૃષ્ટિએ જામીન આપવાનો ઇનકાર કરતા અરજી કોર્ટ સમક્ષ મુકાઈ નથી. કેસની વિગતો મુજબ...