Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: અમન ડે સ્કૂલ ખાતે ધોરણ-૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો: વિદ્યાર્થીઓની ઝળહળતી સફળતાને બિરદાવવામાં આવી

Godhra, Panch Mahals | May 5, 2026
ગોધરાની અમન ડે સ્કૂલ ખાતે ધોરણ-૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો: વિદ્યાર્થીઓની ઝળહળતી સફળતાને બિરદાવવામાં આવી,ગોધરા શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા 'અમન ડે સ્કૂલ' ખાતે આજે એક ગૌરવશાળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જાહેર થયેલા ધોરણ-૧૨ના પરિણામોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓના માનમાં સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં શાળાના સંચાલકો, શિક્ષકો અને વાલીઓની ઉપસ્થિતિમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

MORE NEWS