વઢવાણ: સુરેન્દ્રનગર ભાટીયા જનતા પાર્ટી દ્વારા આત્મા નિર્બળ ભારત સંકલ્પ અભિયાન અંગે પ્રેસ વાર્તા યોજાઈ
સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી નમો કમલમ કાર્યાલય ખાતે આગામી ત્રણ માસ દરમિયાન આત્મ નિર્ભર સંકલ્પ અભિયાન અંતર્ગત ફ્રેશ વાર્તા યોજાય હતી જેમાં આગામી કાર્યક્રમ અંગે પ્રદેશના હિરેનભાઈ હિરપરા દ્વારા વિસ્તૃત માહિતી મીડિયા સમક્ષ આપવામાં આવી હતી