અમદાવાદ શહેર: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને વર્ષે 1,000 વિદ્યાર્થીઓને નજીવી ફીમાં પ્રવેશ આપવો પડશે, ગુજરાત હાઇકોર્ટનું સૂચન
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને વર્ષે 1000 વિદ્યાર્થીઓને નજીવી ફીમાં પ્રવેશ આપવો પડશે..શાળાને મળેલી નોટિસ સામે થયેલી અરજી પર હાઇકોર્ટએ બુધવારે 4.45 કલાકની આસપાસ સૂચન કર્યું. મૃત વિદ્યાર્થી નયનની યાદમાં 10% વિદ્યાર્થીઓને સામાન્ય ફી માં શિક્ષણ આપવા સૂચના અપાઈ.