ઘોઘા: ઘોઘા દરિયા કિનારે આવેલ પીરાનેપીર દસ્ત ગીરના છીલ્લા મુબારકે દર વર્ષની પરંપરાગત રીતે ઉર્ષ શરીફની ઉજવણી કરવામાં આવી
ઘોઘા દરિયા કિનારે આવેલ પીરાને પીર દસ્ત ગીરના છીલ્લા મુબારક નો દર વર્ષની પરંપરાગત રીતે આ વર્ષે પણ ઉર્ષ શરીફની ઉજવણી કરવામાં આવી આજરોજ તારીખ 3 10 2025 ના રોજ રાત્રે 10 કલાકે ઘોઘા દરીયા કિનારે આવેલ પીરાને પીર દસ્તગીરના છીલ્લા મુબારકના ઉર્ષ શરીફની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી આ ઉર્સ શરીફમાં સંદલ શરીફ ન્યાજ શરીફ સલાતો સલામ તેમજ સામુહિક દુવાઓ સહીત અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા આ ઉર્સ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરોએ હાજરી આપી