Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly

મહાનગરપાલિકાના જરૂરી દસ્તાવેજ વાળી ફાઈલો મોતીબાગ ટાઉનહોલ નજીક કોન્ડમ જીપમાં મળી આવતા અધિકારીઓ પહોંચ્યા

Bhavnagar City, Bhavnagar | Apr 21, 2026
ભાવનગર મહાનગરપાલિકાના જરૂરી દસ્તાવેજ વાળી ફાઈલો કન્ડમમાં જીપમાં મળી આવી હતી. મહાનગરપાલિકાના રોડ ટેક્સ ટાઉન પ્લાનિંગ સહિતના વિભાગની ફાઈલો મોતીબાગ ટાઉનહોલ નજીક એક વાહનમાં મળી આવી હોય જે અંગે જાણ થતા મનપાના અધિકારીઓ દોડી આવ્યા હતા. જે ફાઈલો અંગે કોંગ્રેસના પ્રમુખે આક્ષેપો કરી પ્રતિક્રિયા આપી હતી.

MORE NEWS

No related stories for this location.