સરસપુરમાં પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો પત્નીએ પતિને પિયરમાં મૂકવા આવાનું કહેતા પતિ સહિત સાસરિયાઓએ તેને માર માર્યો હતો. જેથી પરિણીતાને મનમાં લાગી આવતા તેને ગત 22 નવેમ્બરે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પરિણીતાને પરિવારજનો સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. આ અંગે પરિણીતાએ આજ રોજ શહેરકોટડા પોલીસ...