અમદાવાદ શહેર: અમદાવાદમાં મહીલાઓની સુરક્ષા પર સવાલ ઉઠતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો
અમદાવાદમાં મહીલાઓની સુરક્ષા પર સવાલ ઉઠતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.....ગીતામંદિર વિસ્તારના હબ ટાઉન કોમ્પ્લેક્સમાં જ્યાં એક પુરુષ સીસીટીવીમાં એક મહિલાના શૌચાલયની બહાર અશ્લીલ વર્તન કરતો કેદ થયો હતો...ત્યારે વિડીયોના આધારે પોલીસે તપાસ શરુ કરી.....ત્યારે વાત કરવામાં આવે તો આ cctv આજરોજ સવારે 10 વાગે સામે આવ્યા હતા.....