દસ્ક્રોઈ: 11 જિલ્લામાં મેઘગર્જના સાથે વરસાદની આગાહી: રાજકોટ 42.9°C સાથે દેશનું સૌથી ગરમ શહેર; 9થી 12 મે સુધી યલો એલર્ટ જારી
11 જિલ્લામાં મેઘગર્જના સાથે વરસાદની આગાહી: રાજકોટ 42.9°C સાથે દેશનું સૌથી ગરમ શહેર; 9થી 12 મે સુધી યલો એલર્ટ જારી, બે દિવસ ભયાનક તાપ પડશે રાજ્યમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો બાકીના શહેરોમાં આકરો તાપ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના સાત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા આંકડા મુજબ, સૌરાષ્ટ્રનું રાજકોટ 42.9°C મહત્તમ તાપમાન સા