મહુધા: ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહિડા ના વરદ હસ્તે નવીન પાંચ બસોનું લોકાર્પણ કરાયું
Mahudha, Kheda | Oct 14, 2025 *મહુધા એસટી બસ સ્ટેશન ખાતે નવીન પાંચ એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું* *ધારાસભ્ય સંજયસિંહ મહિડા નાં વરદહસ્તે નવીન પાંચ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું* મહુધા એસટી બસ સ્ટેશન ખાતે મહુધા મતવિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહિડા નાં વરદહસ્તે નવીન પાંચ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહુધા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ અસ્ફાક ભાઈ મલેક, જિલ્લા ઉપપ્રમુખ નટુભાઈ સોઢા, મહુધા નગરપાલિકાના ચુંટાયેલા સભ્યો, સહિત આગેવાનો હાજર રહ્યા