દસ્ક્રોઈ: ખીરા-ઢોસાથી બે બાળકીના શંકાસ્પદ મોત મામલો:માતા-પિતા અને દાદા-દાદીનો લાઈ ડિટેકશન ટેસ્ટ કરાશે
ખીરા-ઢોસાથી બે બાળકીના શંકાસ્પદ મોત મામલો:માતા-પિતા અને દાદા-દાદીનો લાઈ ડિટેકશન ટેસ્ટ કરાશે, 9 કલાકની પૂછપરછમાં પિતાનું ખીરુ ખરાબ હોવાનું એક જ રટણ અમદાવાદના ચાંદખેડામાં ખીરા-ઢોસાથી બે બાળકીના શંકાસ્પદ મોત મામલે પોલીસે આ રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે લાઈ ડિટેકશન ટેસ્ટ કરાવશે. બાળકીના માતા-પિતા અને દાદા દાદીનું લાઈ ડિટેકશન ટેસ્ટ કરવામાં આવશે....