માતર: લીંબાસીના રાઈસ મીલ સંચાલક સાથે 80 લાખની છેતરપિંડી કરનાર બંને ઈસમોને જેલ હવાલે કરાયા
Matar, Kheda | Sep 27, 2025 લીંબાસીની રાઈસ મિલમાં ફરજ બજાવતા મહેતાજી અને તેના પિતરાઈ ભાઈ દ્વારા 80 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી સમગ્ર મામલે મિલના સંચાલક દ્વારા લીંબાસી પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા આખરે 10 માસ બાદ પોલીસે આ બંને ભાઈઓની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરિ એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ડિમાન્ડ પૂર્ણ થતા આ બંને આરોપીઓની ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે જિલ્લા જેલ બિલોદરા હોવાને કરવાનો હુકમ કર્યો હતો.