Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: અશાંત ધારાકાંડમાં ઝડપાયેલા એસડીએમના ડ્રાઈવરના બે દિવસના રિમાન્ડ મંજુર

Bhavnagar City, Bhavnagar | Apr 5, 2026
​ભાવનગરમાં ચકચારી અશાંત ધારાકાંડ મામલે પોલીસે FIR નોંધ્યાના ગણતરીના કલાકોમાં જ તત્કાલીન SDM પ્રતિભા દહિયાના ડ્રાઈવર મોમીન પઠાણની ધરપકડ આવેલ. તેણે "SDM પ્રતિભા દહિયા કામ કરી નાખશે" તેવો વિશ્વાસ આપીને લાખો રૂપિયા પડાવ્યા હતા. નોંધનીય છે કે આ મામલે પ્રતિભા દહિયા પોતે જ ફરિયાદી બનતા પોલીસે મોમીન ને ઝડપી લઈ આજે તારીખ 5 એપ્રિલના રોજ સવારે 11 કલાકે કોર્ટમાં રજૂ કરી 6 દિવસના રિમાન્ડ ની માંગ કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: અશાંત ધારાકાંડમાં ઝડપાયેલા એસડીએમના ડ્રાઈવરના બે દિવસના રિમાન્ડ મંજુર - Bhavnagar City News