Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

ગઢડા: ગઢડા શહેર સહિત 15 જેટલાં ગામોનો જીવાદોરી સમાન રમાઘાટ ડેમ બીજી વખત થયો ઓવરફલો.

Gadhada, Botad | Jul 7, 2025
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં બે કલાકમાં સવા બે ઈંચ ધોધમાર વરસાદ નોંધાયો હતો.ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા રમાઘાટ ડેમ છલકાયો હતો. રમાઘાટ ડેમ છલકાતા ગઢડા, લાખણકા,અડતાળા, તતાણા, પીપળ સહિતના પંદર જેટલા ગામોના ખેડૂતો ખૂબ મોટો ફાયદો થશે અને સિંચાઈ નો લાભ મળશે. ગઢડાનો આ રમાઘાટ ડેમ બીજી વખત ઓવરફલો થતા ડેમનો નજારો જોવા શહેરીજનો ઉમટયા. રમાઘાટ ડેમ બીજીવાર ઓવરફલો થતા શહેરીજનો અને ખેડૂતોમાં આનંદમાં જોવા મળ્યા હતા.

MORE NEWS