ગોધરા: ગોધરાના SRP ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાલા પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટમાં વાલા 11 ચેમ્પિયન, 41 હજાર રૂપિયાનું ઇનામ જીત્યું
ગોધરાના SRP ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાલા પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટમાં વાલા 11 ચેમ્પિયન, 41 હજાર રૂપિયાનું ઇનામ જીત્યું,ગોધરા શહેરના SRP ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાલા પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટનો રોમાંચક સમાપન થયો હતો. ટુર્નામેન્ટમાં કુલ 12 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ગત મોડી રાત્રે રમાયેલી ફાઇનલ મેચમાં વાલા 11 અને ઓમકાર 11 વચ્ચે જંગી ટક્કર જોવા મળી હતી. મેચમાં વાલા 11ની ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજય હાંસલ કર્યો હતો અને ટુર્નામેન્ટની ચેમ