ગોધરા: શહેરામા પ્રેમ પ્રકરણમાં યુવક પર હુમલો, CCTV આવ્યા, બ્લેકમેલિંગનો પણ આરોપ, યુવક ગોધરાની ખાનગી હોસ્પિટલમા સારવાર હેઠળ
શહેરાના અણિયાદ ચોકડી નજીક પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવક પર હિંસક હુમલાની ઘટના સામે આવી હુમલાના CCTV આવ્યા પોલીસે ચાર આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,પંચમહાલ જિલ્લાના શહેરામાં આવેલી અણિયાદ ચોકડી પાસે એક ગેરેજમાં ૨૬ વર્ષીય યુવક પર ચાર શખ્સો દ્વારા દંડા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. સમગ્ર મામલો પ્રેમ પ્રકરણ અને બ્લેકમેલિંગ સાથે જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. ૨૪ મે ના રોજ બની હતી, ઘટના જેના સીસીટ