ભાવનગર શહેર: ઉમરાળા તાલુકામાં બે લોકો પર હુમલો કરાતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | May 2, 2026
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં બે લોકો પર કોઈ મામલે.માથાકૂટ કરી હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં બન્ને લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બનાવ અંગે પરિવારજનોએ પ્રતિક્રિયા આપી હતી.