ગોધરા: લાલબાગ બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા બાઇક ચાલકે મહિલાને ટક્કર મારતા મહિલા ઈજાગ્રસ્ત થઈ
ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા બાઇક ચાલકે મહિલાને ટક્કર મારતા મહિલા ઈજાગ્રસ્ત થઈ,ગોધરા શહેરમાં આજે સાંજે અકસ્માતની એક ઘટના સામે આવી છે. શહેરના લાલબાગ બસ સ્ટેન્ડ નજીક એક અજાણ્યા બાઇક ચાલકે મહિલાને અડફેટે લેતા મહિલાને ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રહેવાસી સવિતાબેન પગી આજે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે તેમના એક સંબંધીના ખબર-અંતર પૂછવા માટે આવ્