ભાવનગર શહેર: તિલકનગર વિસ્તારમાં યુવકે જાત જલાવી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું, પરિવારજનોએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | May 2, 2026
ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં એક યુવકે જાત ચલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થતા પરિવારજનોએ આક્ષેપ સાથે પ્રતિક્રિયા આપી હતી.