જગાણા નજીક સાવન હોટલ ઉપર આવેલા પાર્લર ઉપર તોડફોડ અને માર માર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
Palanpur City, Banas Kantha | Jun 1, 2025
પાલનપુર અમદાવાદ હાઇવે પર જગાણા નજીક આવેલી સાવન હોટલના પાર્લર ઉપર મોડી રાત્રે તોડફોડ કરી અને પાર્લરમાં રહેલા બે લોકોને માર મારવાનો વિડીયો આજે બપોરે 1:00 કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં પાર્લર ઉપર તોડફોડ કરવામાં આવી હતી.