હિંમતનગર હુડા મામલે બંધને સમર્થન....શહેરની મુખ્ય શાળામાં બાળકને અપાઈ છે રજા...હિમ્મત હાઈસ્કુલ માં અભ્યાસ કરનાર 1600 જેટલા વિધાર્થીઓને રજા અપાઈ છે.. 11 ગામના ખેડૂતો હુડાના વિરોધમાં 95 દિવસથી કરી રહ્યા છે વિરોધ...હૂડાના સમર્થનમાં ખાનગી શાળાઓએ શાળાઓ બંધ રાખી....