દસ્ક્રોઈ: ચૂંટણીમાં લવ જેહાદનો મુદ્દો: AIMIMના ઉમેદવારે કહ્યું- બજરંગ દળના ગુંડાઓએ 4 યુવકોને માર્યા, વિડીયો વાયરલ
ચૂંટણીમાં લવ જેહાદનો મુદ્દો: AIMIMના ઉમેદવારે કહ્યું- બજરંગ દળના ગુંડાઓએ 4 યુવકોને માર્યા, જ્વલિત મહેતા બોલ્યા-400ને મારીને નાગીન ડાન્સ કરાવ્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અલગ અલગ મુદ્દાઓ પર રાજકીય પાર્ટીઓ આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરતી હોય છે ત્યારે અમદાવાદમાં ચૂંટણીમાં હવે લવ જેહાદનો મુદ્દો સામે આવ્યો છે. AIMIM પાર્ટીના જમાલપુર વોર્ડના ઉમેદવાર અબ્દુલ....