જિલ્લાના ચિતલ ખાતે કપાસની ખરીદીનો પ્રારંભ cci દ્વારા ધોરણ મુજબ કપાસની ખરીદીનો પ્રારંભ.
Amreli City, Amreli | Dec 2, 2025
અમરેલી ના ચિતક ખાતે કપાસની ખરીદીનો પ્રારંભ .ચિતલ મિલન કોટેક્ષ ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા ધારાધોરણ મુજબ કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 1612 રૂપિયાના ભાવથી કપાસની ખરીદી હાથ ધરવામાં આવી છે, જે સરકારશ્રી દ્વારા ખેડૂતોને આપવામાં આવતી મીનીમમ સપોર્ટ પ્રાઈઝ (MSP)ની નીતિઓને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ઓનલાઈન એપ્લિકેશન મારફતે ખેડૂતો પોતાના કપાસની નોંધણી કરી શકશે,