Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

મહુવા: દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ગોળીગઢ બાપાના મેળાને ધ્યાનમાં લઈને વાંસકુઈ ખાતે તૈયારી ને આખરી ઓપ.

Mahuva, Surat | Feb 27, 2026
સુરત જિલ્લોના અંબિકા તાલુકાના વાંસકુઇ ગામે દર વર્ષે હોળી પહેલાં આવતા રવિવારે યોજાતો ગોળીગઢ બાપાનો પ્રખ્યાત મેળો આ વર્ષે ૧ માર્ચે ભરાવાનો છે. મેળાને લઈ ગામ અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ગણાતો આ મેળો ખાસ કરીને નવસારી જિલ્લો, તાપી જિલ્લો, ડાંગ જિલ્લો અને વલસાડ જિલ્લો સહિતના આદિવાસી સમાજ માટે આસ્થા અને પરંપરાનું કેન્દ્ર બની રહ્યો છે.
મહુવા: દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ગોળીગઢ બાપાના મેળાને ધ્યાનમાં લઈને વાંસકુઈ ખાતે તૈયારી ને આખરી ઓપ. - Mahuva News