વિજાપુર: વિજાપુર કિસાન સંઘ દ્વારા કમોસમી વરસાદ માં ખેડૂતો ને મગફળી કપાસ નુકશાન ની સહાય માટે મામલતદાર ને આવેદન પત્ર આપ્યું
વિજાપુર કિસાન સંઘ દ્વારા હાલ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસ થી સતત કમોસમી વરસાદ ને કારણે કપાસ મગફળી જેવા પાકો માં થયેલ નુકશાન ને લઈ ખેડૂતો ને સહાય આપવા માટે નાયબ મામલતદાર અનિલભાઈ પટેલ ને આજરોજ ગુરુવારે બપોરે ત્રણ કલાકે આવેદન પત્ર આપી ખેડૂતો નુકશાન નું વળતર આપવા કિસાન સંઘ પ્રમુખ અમૃત ભાઈ પટેલ ના અધ્યક્ષતા ખેડૂતો એ માંગ કરી હતી