અમદાવાદ શહેર: અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એક વખત 1 કરોડનો ગાજો ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એક વખત 1 કરોડનો ગાજો ઝડપાયો અમદાવાદ કસ્ટમ્સના અધિકારીઓએ બેન્કોકથી વિયેટજેટ ફ્લાઇટ VZ-750 દ્વારા આવેલા ઉલ્હાસનગર (મહારાષ્ટ્ર)ના એક ભારતીય મુસાફરને શંકાના આધારે રોક્યો હતો. હેન્ડ બેગેજની તપાસ દરમિયાન ચાર વેક્યુમ પેકેટમાંથી 1.107 કિલો હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. અધિકારીઓએ ગાંજાનો જથ્થો કબજે કરી ગાંજો લઈ આવનાર મુસાફરની ધરપકડ કરી .