ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાની નાગરિકોને અપીલ
*પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાની નાગરિકોને અપીલ:‘જનગણના ૨૦૨૭’ અંતર્ગત ઓનલાઈન સ્વ-ગણતરી (Self-Enumeration) પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લઈએ,આજરોજ ૧૭મી મે થી ૩૧મી મે ૨૦૨૬ સુધી નાગરિકો ઘર બેઠા ઓનલાઈન સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાવી શકશે,નાગરિકો દ્વારા આપવામાં આવતી તમામ વિગતો કાયદા મુજબ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે