ઉચ્છલ: તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે આરોગ્ય ટીમની સર્વે અને કામગીરી શરૂ
Uchchhal, Tapi | Aug 1, 2026 તાપી જિલ્લામાં ભારે વરસાદ અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઉચ્છલ તાલુકાના કાટાફળિયા અને શેલ્ટર હોમ પર આરોગ્ય ટીમ દ્વારા સર્વે અને આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરાયા છે, જેથી નાગરિકોની સુરક્ષા અને સુવિધા કાયમ રહે શકે.