ભાવનગર શહેર: મહાનગરપાલિકા દબાણ હટાવ ટીમ દ્વારા ગંગાજળિયા તળાવ સહિતના વિસ્તારોમાંથી દબાણ દૂર કરાયા
Bhavnagar City, Bhavnagar | May 8, 2026
ભાવનગર મહાનગરપાલિકા અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં દબાણ આ ગંગાજળિયા તળાવ, પાનવાડી, જશોનાથ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવામાં આવ્યા હતા. રોડ રસ્તાને અડચણરૂપ તમામ દબાણો દૂર કરી રોડ રસ્તા ખુલ્લા કરાવવામાં આવ્યા હતા.