Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ઉધના: શહેરમાં સગાઈ નહી થતા તણાવમાં રહેતી વરાછાની યુવતીએ ફાંસો ખાધો

Udhna, Surat | Feb 25, 2026
સગાઈ થતી ન હોવાથી તણાવમાં રહેતી સુરતના વરાછાની પચ્ચીસ વર્ષીય યુવતીએ ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત | મુજબ મુળ ભાવનગરમાં જેસર તાલુકામાં | રામપરાગામના વતની અને હાલમાં વરાછા ખાતે અંજલી સોસાયટીમાં રહેતી ૨૫ વર્ષીય દિવ્યા રમેશ મકવાણાએ આજે બપોરે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતું. પોલીસે કહ્યુ કે, દિવ્યાની સગાઈના પ્રયાસો ચાલી રહ્યા હતા પણ સગાઈ થતી ન હોવાથી તે તણાવમાં રહેતી હતી.

MORE NEWS

250થી વધુ CCTV કેમેરાની તપાસ બાદ અઠવાલાઇન્સ પોલીસને મળ્યો મહત્વનો ક્લૂ

₹22.95 લાખની ઘરફોડ ચોરીનો આરોપી અબ્દુલ રહેમાન કરીમ સુલેમાન શેખની ધરપકડ

#krantisamaynews #krantisamay #surat #maharastra

250થી વધુ CCTV કેમેરાની તપાસ બાદ અઠવાલાઇન્સ પોલીસને મળ્યો મહત્વનો ક્લૂ ₹22.95 લાખની ઘરફોડ ચોરીનો આરોપી અબ્દુલ રહેમાન કરીમ સુલેમાન શેખની ધરપકડ #krantisamaynews #krantisamay #surat #maharastra

Udhna, Surat | Aug 3, 2026

લિંબાયત પોલીસ સ્ટેશનના આશીફખાન પઠાણની હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી વિરૂધ્ધ ટેકનીકલ, સાંયોગીંક અને સાઇન્ટીફીક પુરાવાઓ એકત્રીત કરી કોન્ટ્રાક્ટ કીલીંગનો ભેદ ઉકેલતી લિંબાયત પોલીસ

ગત તા-૧૩/૦૫/૨૦૨૬ ના રોજ મોજે, સુરત લિંબાયત મારૂતીનગર સર્કલથી નિલગીરી સર્કલ તરફ જતા મેઇન રોડ પર આવેલ હિંદ ટી સેન્ટર આગળ જાહેરમાં મરણ જનાર આશીફખાન ઇરશરતખાન પઠાણ ઉ.વ આ-૨૬ નાને તિક્ષ્ણ હથીયારો વડે તેના શરીરે બન્ને પગ પર,બન્ને હાથ પર, ગળાની બાજુના ભાગે,કપાળપર, પીઠના ભાગે ઘણા બધા ગંભીર જીવલેણ ઘા મારીને મોત નિપજાવેલ જે અંગે ફરીયાદી શ્રી જાફરઅલી મહોબતઅલી શેખ ઉ.વ.૪૫ ધંધો. વેલ્ડીંગ રહે-પ્લોટ નં -૦૩,બીજા માળે રૂમ નં. ૦૧,ગલી નં-૦૨, પદ્માવતી સોસાયટી, લિંબાયત, સુરત શહેર મુળવતન- ગામ રાયપુરમુહારી, તહશીલ-ખાગા, જિલ્લા-ફતેહપુર, રાજ્ય-ઉત્તરપ્રદેશ નાઓએ આરોપીઓ કલીમઉદ્દીન સાહબુદ્દીન શેખ, સહેઝાદ નશીમુદ્દીન સિદ્દીકી તથા મોહમદ દિલસાદ રહીશ અહેમદ સલમાની રહે-લિંબાયત સુરતનાઓ વિર

લિંબાયત પોલીસ સ્ટેશનના આશીફખાન પઠાણની હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી વિરૂધ્ધ ટેકનીકલ, સાંયોગીંક અને સાઇન્ટીફીક પુરાવાઓ એકત્રીત કરી કોન્ટ્રાક્ટ કીલીંગનો ભેદ ઉકેલતી લિંબાયત પોલીસ ગત તા-૧૩/૦૫/૨૦૨૬ ના રોજ મોજે, સુરત લિંબાયત મારૂતીનગર સર્કલથી નિલગીરી સર્કલ તરફ જતા મેઇન રોડ પર આવેલ હિંદ ટી સેન્ટર આગળ જાહેરમાં મરણ જનાર આશીફખાન ઇરશરતખાન પઠાણ ઉ.વ આ-૨૬ નાને તિક્ષ્ણ હથીયારો વડે તેના શરીરે બન્ને પગ પર,બન્ને હાથ પર, ગળાની બાજુના ભાગે,કપાળપર, પીઠના ભાગે ઘણા બધા ગંભીર જીવલેણ ઘા મારીને મોત નિપજાવેલ જે અંગે ફરીયાદી શ્રી જાફરઅલી મહોબતઅલી શેખ ઉ.વ.૪૫ ધંધો. વેલ્ડીંગ રહે-પ્લોટ નં -૦૩,બીજા માળે રૂમ નં. ૦૧,ગલી નં-૦૨, પદ્માવતી સોસાયટી, લિંબાયત, સુરત શહેર મુળવતન- ગામ રાયપુરમુહારી, તહશીલ-ખાગા, જિલ્લા-ફતેહપુર, રાજ્ય-ઉત્તરપ્રદેશ નાઓએ આરોપીઓ કલીમઉદ્દીન સાહબુદ્દીન શેખ, સહેઝાદ નશીમુદ્દીન સિદ્દીકી તથા મોહમદ દિલસાદ રહીશ અહેમદ સલમાની રહે-લિંબાયત સુરતનાઓ વિર

Udhna, Surat | Aug 3, 2026

ઉધના: શહેરમાં સગાઈ નહી થતા તણાવમાં રહેતી વરાછાની યુવતીએ ફાંસો ખાધો - Udhna News