દસ્ક્રોઈ: 4 મહિનામાં 31 ટુ-વ્હીલરની ચોરી: નવા નરોડામાં ગોડાઉન મેનેજરે સ્ટોક ગણતરી કરતા જાણ થઈ
4 મહિનામાં 31 ટુ-વ્હીલરની ચોરી: નવા નરોડામાં ગોડાઉન મેનેજરે સ્ટોક ગણતરી કરતા જાણ થઈ, ગોડાઉન કે શો-રૂમમાંથી ઉઠાવ્યા એ પણ ખબર નહીં અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલા ટુ-વ્હીલરના ગોડાઉનમાંથી 23.25 લાખની કિંમતના 31 નવા ટુ-વ્હીલરની ચોરી થઈ છે. ગઠીયાએ ત્રણ જ મહિનામાં વાહનોની ચોરી કરી હતી. 1 એપ્રિલના રોજ જ્યારે સ્ટોક ગણતરી થઈ ત્યારે વાહનચોરી થઈ હોવાનો ભાંડો.