Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાળિયા: હરસિદ્ધિ માતાજીના સાનિધ્યમાં ઉજવાયો નવરાત્રી શક્તિ પર્વ; કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો

યાત્રાધામ હર્ષદ ખાતે હરસિદ્ધિ માતાજીના સાનિધ્યમાં બે દિવસીય નવરાત્રી શક્તિ પર્વ 2025 ની ઉજવણી. પ્રથમ દિવસે કલાકાર મયુર દવેના તાલે ખેલૈયાઓ ઝૂમી ઊઠ્યાં. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ઉપસ્થિત રહીને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો. આજે 28 સપ્ટેમ્બરના રાત્રે ગાયિકા સરસ્વતીબેન હીરપરા માતાજીની આરાધના કરશે.આ વિગતો રાત્રે 9 વાગ્યે થી મળેલ છે.

MORE NEWS

ખંભાળિયા: હરસિદ્ધિ માતાજીના સાનિધ્યમાં ઉજવાયો નવરાત્રી શક્તિ પર્વ; કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો - Khambhalia News