અમદાવાદના એસજી હાઈ-વે પર સોલા ભાગવત નજીક ક્લોરિન ગેસ લીકેજ થયો. માધવ ઔડા ગાર્ડન નજીક અજાણી વ્યક્તિ ક્લોરિનનો બાટલો ફેંકીને જતું રહ્યું, જે બાટલામાંથી ગેસ લીકેજ થતા આસપાસના લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી. ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. ક્લોરિન ગેસને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા,