ભાવનગર શહેર: સરદારનગર વિસ્તારમાં મોડીરાત્રે માથાકૂટ થતા લોકોના ટોળાં ઉમટી પડ્યા, પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો
Bhavnagar City, Bhavnagar | May 6, 2026
સરદારનગર વિસ્તાર માથાકૂટની ઘટના બની હતી. મોડીરાત્રે માથાકૂટ થતા લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. જે ઘટનાને લઇ લોકોના ટોળાં દ્વારા હોબાળો કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા પરિસ્થિતિ પર કાબુ મેળવી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.