બરવાળા: કાપડિયાળી ગામના રસ્તા પર છકડો રીક્ષા અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો,1 બાળકનું મોત અને 3 મહિલાઓને ઈજાઓ પહોંચી
Barwala, Botad | Mar 21, 2025
બોટાદ જીલ્લાના બરવાળા થી કાપડિયાળી ગામ વચ્ચે છકડો રીક્ષા અને ઈકો કાર વચ્ચે અકસ્માત 1બાળકનુ મોત,3 મહિલાઓને ઈજાઓ...