ફિલ્મ સ્ટાર બોબી દેઓલ આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. રાજકોટના યાજ્ઞિક રોડ તેમજ 150 ફૂડ રિંગ રોડ પર એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં બોબી દેઓલને રાજકોટવાસીઓએ ખુબ આવકાર આપ્યો હતો અને તાળીઓ તેમજ ચિચિયારી સાથે તેમનું સ્વાગત કર્યું હતું.
રાજકોટ પૂર્વ: બોલિવૂડ એક્ટર બોબી દેઓલની ટ્રેડિશનલ કુર્તામાં રાજકોટમાં એન્ટ્રી:કહ્યું- વર્ષો પહેલા પપ્પા સાથે આવ્યો હતો - Rajkot East News