ભાવનગર શહેર: સુભાષનગર આવાસ યોજનાના મકાનમાં અચાનક ગાબડું પડ્યું, CCTV વિડિઓ વાયરલ થયા #Viral
Bhavnagar City, Bhavnagar | May 25, 2026
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં ઘટના સામે આવી હતી. સુભાષનગર વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના મકાનમાં ગાબડું પડતા કેટલાક લોકોને ઇજા પહોચી હતી. જે ઘટનાના CCTV વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા.