વઢવાણ: આવતીકાલે સસ્તા અને આજના લાયસન્સ ધારકો કલેકટરને આવેદનપત્ર પાઠવશે અને પેલી તારીખથી ચોક્કસ મુદતની હડતાલ પાડશે
સુરેન્દ્રનગર જીલ્લાના 519 દિન દયાલ ઉપાધ્યાય સસ્તા આનાજના લાયસન્સ ધારકો કાલે કલેકટર ને આવેદનપત્ર આપી 1 નવેમબર થી હડતાલનું કરશે એલાન FPS. દુકાનદારોની કમીશઞ વધારાની માંગ અનાજમાં ઘટ મજરે આપવા માંગ તેમજ દુકાન પર માલ ઉતારતી વખતે તકેદારી સમેતિના 80 ટકા સભયોને હાજર રાખી બાયોમેટ્રીક પધ્ધતિથી અંગુઠો રાખી માલ ઉતારવો જેવા મુદ્દે હડતાલ સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારો હડતાલ પર જતા ગરીબોને અનાજ મેયળવવા પડી શકે તકલીફ પડશેપડશે આવતી કા