વઢવાણ: ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા ઉપાસના સર્કલ નજીક ગેરકાયદેસર ખનિજ વહન કરતું ડમ્પર ઝડપી પાડ્યું
સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા ઉપાસના સર્કલ નજીક ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી જે દરમિયાન ગેરકાયદેસર ખનીજ વહન કરતું એક ડમ્પર ઝડપી પાડી ખનીજ તેમજ ડમ્પર સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.