બરવાળા: બોટાદથી સાળંગપુર રોડ હવે બનશે ફોરલેન, શ્રદ્ધાળુઓને મળશે મોટી રાહત
Barwala, Botad | Oct 20, 2026 બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની રજૂઆત બાદ બોટાદ-સાળંગપુર રોડને ફોરલેન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી મુસાફરી વધુ સુરક્ષિત અને ઝડપી બનશે, જેનો મોટો લાભ સાળંગપુર કષ્ટભંજનદેવના દર્શનાર્થીઓને થશે.