ભરૂચ: છ વર્ષથી પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને તવડી નજીકથી પકડી પાડતી ઉમલ્લા પોલીસ તેમજ પેરોલ ફરલો સ્ક્વોડ
છેલ્લા છ વર્ષથી પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને તવડી નજીકથી પકડી પાડતી ઉમલ્લા પોલીસ તેમજ પેરોલ ફરલો સ્ક્વોડ.. પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..