માંગરોળ: આઈ.ટી.આઈ.–શિલ ખાતે HIV, TB, હેપેટાઈટિસ અને સિફિલિસ અંગે વિશાળ અવેરનેસ કેમ્પ, 150થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા
આઈ.ટી.આઈ.–શિલ ખાતે HIV, TB, હેપેટાઈટિસ અને સિફિલિસ અંગે વિશાળ અવેરનેસ કેમ્પ, 150થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા તા. ૧૨-૦૧-૨૦૨૬ ના રોજ આઈ.સી.ટી.સી. માંગરોળ દ્વારા “રાષ્ટ્રિય યુવા દિવસ” નિમિત્તે HIV અને અન્ય રોગ વિશે માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આઇ.ટી.આઈ. - શિલ ખાતે અભ્યાસ કરતા ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો, તેમાં જિલ્લા એઇડ્સ કંટ્રોલ અધિકારીશ્રી, ડો.વ્યાસ સાહેબ અને સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકશ્રી, ડો.ગરીબા