ગોધરા: ગોધરામાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ: ૨૦૦થી વધુ યુનિટ બ્લડ એકત્રિત
ગોધરામાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના ૧૨૫મી જન્મજયંતી વર્ષ (સ્મૃતિ પખવાડિયું) અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રેડક્રોસ સોસાયટીના હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ ડૉ જશવંતસિંહ પરમાર,જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, જિલ્લા મહામંત્રી કુલદીપસિંહ સોલંકી અને APMC ચેરમેન માલવદીપસિંહ રાઉલજીએ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સેવાયજ્ઞમાં યુવાનોના ભારે ઉત્સાહને કારણે ૨૦૦થી વધુ યુનિટ બ્ડ એકત્રિત થયું હત